Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી તા.ર૧-૩-ર૦૧૧ આજની પ્રશ્નોતરીમાં એમ.ઓ.યુ.ના ખોટા આંકડાઓનો પર્દાફાશ. ર૦૦૭ અને ર૦૦૯ના વાયબ્રન્ટ ગુજરાતમાં ઉર્જા ક્ષેત્રના એમ.ઓ.યુ. ૧૧૪ પરંતુ કાર્યાન્વિત માત્ર ૩. ઉર્જા ક્ષેત્રે ૪,પ૩,૦૦૦ કરોડ રુપિયાના એમ.ઓ.યુ.માંથી ખરેખર રોકાણ માત્ર દોઢ ટકો પણ નહીં. […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 21st March, 2011 Wrong figures by the government exposed in the question hour. Of the 114 MOU’s in the field of energy signed in the vibrant summit of […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૧૮-૩-ર૦૧૧ ગુજરાતમાં “શિક્ષણ અને રક્ષણ“સાવ ખાડે ગયું છે. મુખ્યમંત્રીશ્રી એક સલામત અને આખું ગુજરાત અસલામત. રાજ્યના પોલીસ દળને બદઇરાદાથી નબળું પાડવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી ઇચ્છે છે કે, અસલી કે નકલી આતંકવાદીઓ ગુજરાતમાં આવવા […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 18th March, 2011 In Gujarat both “education and protection” have gone to dogs. In Gujarat only Chief Minister is safe and all the rest are unsafe. Police force […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી તા.૧૭-૩-ર૦૧૧ ગુજરાતની સરકારે પ્રજાની માલિકીની અમૂલ્ય જમીનો ૭૮ કરોડ ૮૩ લાખ ચો.મી. માત્ર થોડા સમયમાં ઉદ્યોગપતિઓને આપી દીધી. આજની વિધાનસભામાં પ્રશ્નોતરીમાં ૩૮ પ્રશ્નો ઉદ્યોગપતિઓને અપાયેલી જમીનોને લગતા હતાં અને તેના જવાબોમાં અપાયેલી જમીનોની વિગતોનો […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૧૭-૩-ર૦૧૧ કચ્છના આદીપુર ખાતેના બાળકોના મૃત્યુ માટે સરકારની બેદરકારી જવાબદાર. […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 17th March, 2011 In response to adverse reaction which is responsible for death of four children at Adipur Kutch during mass Immunization. Meseals is considered to be dangerous […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 15th March, 2011 BJP is talking about crusade against black money in the country then why it should object to IT action against black money in Gujarat. Income Tax is […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 15th March, 2011 Congress is interested in making Gujarat glorious, credit may go to anyone. Congress comes in the way of people who try to usurp public money. Corrupt GSPC […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૧પ-૩-ર૦૧૧ કોંગ્રેસપક્ષને ગુજરાત યશસ્વી બને તેમાં રસ છે. યશ ભલે ગમે તેને મળે. પ્રજાની તિજોરીના કે પ્રજાના કરોડો ખાઇ જવા કોઇ તરાપ મારે છે ત્યારે જ કોંગ્રેસ તેને નડે છે. ભ્રષ્ટ જી.એસ.પી.સી.એ દિનદયાલ બ્લોક ને […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૧પ-૩-ર૦૧૧ કાળા ધનનાં વિરોધમાં સમગ્ર દેશમાં આંદોલનની વાત કરનારા ભાજપને ઇન્કમટેક્ષ ગુજરાતમાં કાળુ ધન પકડે તેમાં શું દુખે છે? માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં કાળા ધન માટે ઇન્કમટેક્ષ કાર્યવાહી કરે છે. ખોટા એમઓયુ બતાવીને […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૧૪-૩-ર૦૧૧ પોતાની જાતને આરએસએસ પ્રચારક કહેવડાવનાર મુખ્યમંત્રીશ્રી પ્રજાના કરોડો રુપિયા હવાઇ મુસાફરીમાં ખર્ચવાનું બંધ કરે. માહિતી ખાતું જનતાને ઉપયોગી માહિતી પૂરી પાડવાના બદલે માત્ર મુખ્યમંત્રીશ્રીના ફોટાઓ છાપવાનું કામ કરે છે. રાજય સરકાર આઉટ સોર્સિંગના નામે […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 14th March, 2011 Chief Minister who loves himself to be called RSS pracharak should stop his costly air travels. Information department only prints photographs of Chief Minister instead […]
Read More
Click here to view / download press note.
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 13th March, 2011 Gujarat Chief Minister is squandering public money just to save his skin from the results of his criminal deeds Gujarat paid for the unauthorized visits […]
Read More