કોંગ્રેસ સરકારમાં સમાન કામ, સમાન વેતનના બંધારણીય સિધ્ધાંતનો અમલ થશે રાજયના યુવાનોને તેમનો હક્ક અને અધિકાર મળશે.
भाजपा का चाइना से प्यार हैं तभी तो चाइनीज़ कंपनी को एन्टी-डम्पिंग ड्यूटी में छूट दी गई हैं इसके चलते मोरबी का सिरामिक उद्योग खस्ताहाल हैं ।
ભાજપ દ્રારા કરાયેલા સત્તા માટેના કુપ્રચાર અને જુઠ્ઠા વાયદાઓથી છેતરાયાનો અનુભવ ગુજરાતની જનતાને થયો છે.
ना मिला तेल और गैस, ना बना कल्पसर और धोलेरा, कर दिया करोड़ों का घोटाला झूठ बोलना हैं भाजपा का धंधा ।
અમર અને ગૌરવવંતા પાત્રોના ઈતિહાસ સાથે છેદછાડ કરીને ખોટી રીતે રજુ કરી કોઈ પણ સમાજની લાગણીઓ દુભાવવાનો કોઈ ને અધિકાર નથી.
સાચો કાર્યકર્તા એજ છે જે નિઃસ્વાર્થ ભાવે સિધ્ધાંત અને વિચારધારથી વરેલ હોય.
કોંગ્રેસનું GST સરળીકરણનું હતું ભાજપનું GST ટેક્સ ટેરેરીઝમ છે.
નર્મદાની કેનાલોનું કામ પૂર્ણ નહીં કરી શકનાર ભાજપની ગુજરાત વિરોધી માનસિકતા.
લોકતંત્ર અને ગુજરાતીઓની તાકાતને નમસ્કાર કે જેણે અહંકારી લોકોને શેરીઓ માં રઝળતા કરી દીધા.
૫૦ હજારની રકમના એક વર્ષમાં ૮૦ કરોડ કરવાનો કીમિયો અમિતભાઈ શાહ ગુજરાતના યુવાનોને શીખવે. 07.11.17
ભાજપના ગાંડા વિકાસે કર્યું શિક્ષણનું વેપારીકરણ.
कांग्रेस पांडवों की तरह एकजुट हैं, भाजप कौरवों की तरह लड़ाई लड़ रही हैं ।
રાજ્યસભાની ચૂંટણીમાં જે સભ્યો પક્ષ છોડીને ગયા તેનું દુઃખ પણ અગ્નિપરીક્ષામાં જીતરૂપી પરિણામનો આનંદ.