46091
пин ап
пинап
Close

Shaktisinh Gohil

Press Note Guj. Dt: 03.03.2017 બજેટ પરની સામાન્ય ચર્ચા.

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારી યાદી                                                       તા. ૦૩.૦૩.૨૦૧૭      વિધાનસભમાં બજેટ પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા શ્રી શક્તિસિંહજી ગોહિલ જે બોલ્યા હતા તેની ટ્રાન્સસ્ક્રીપ્ટ તથા મુખ્ય મુદ્દાઓ ગુજરાત સરકારના બજેટમાં વાતો કરેલ છે પરંતુ નાણાંની ફાળવણી કરી નથી. સરકાર દર વર્ષે પુરાંતવાળા બજેટની વાત […]

Read More

પ્રેસ નોટ ૨૮/૦૨/૨૦૧૭ માનનીય રાજયપાલશ્રીનું પ્રવચન

માનનીય રાજ્યપાલશ્રીના પ્રવચન પર શ્રી શક્તિસિંહજી ગોહિલના વક્તવ્યની ટ્રાન્સસ્ક્રીપ્ટ તથા મુખ્ય મુદ્દાઓ રાજ્યપાલશ્રીનું પ્રવચન રાજ્ય સરકારની દૃષ્ટિ, દિશા કે આયોજન વગરનું. અહંકાર કરતા ભાજપના મંત્રીઓને શક્તિસિંહએ શેરની પંક્તિઓ ટાંકીને કહ્યું હતું કે, “નાદાન હૈ વહ જો કરતા હૈ, અપની બુલંદીઓ પે ગુરૂર, હમને ચડતે હુએ સુરજ કો ભી ડુબતે હુએ […]

Read More

Press Note Guj. Dt: 21.02.2017 સાવરકુંડલા લઠ્ઠાકાંડ

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારી યાદી                                                       તા. ૨૧.૦૨.૨૦૧૭             સાવરકુંડલા  ખાતે લઠ્ઠાકાંડ થતા ભરતભાઈ વલકુભાઈ ખુમાણનું આજે સવારે ૧૧:૦૦ કલાકે મૃત્યુ નીપજેલ છે. અને બીજા લોકો હોસ્પિટલમાં દાખલ થયેલ છે. ગુજરાતની ભાજપ સરકારની ભ્રષ્ટ્રાચારી નીતિના કારણે દારૂ અને લઠ્ઠાનું બેફામ વેચાણ ગુજરાતમાં […]

Read More

Press Note Guj. Dt: 21.02.2017 Budget

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારી યાદી                                                       તા. ૨૧.૦૨.૨૦૧૭            ધારાસભ્યશ્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, નિષ્ફળ, ભ્રષ્ટ અને હતાશ ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ હતું. હવે ફરી આવતા વખતે બજેટ […]

Read More

Press Note Guj 17.02.2017 નલિયા દુષ્કર્મ મામલે વિરોધ યાત્રા

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી                                                                        તા. ૧૭.૦૨.૨૦૧૭         કચ્છ જીલ્લાની સંસ્ક્રુતિ ખુબજ ઉમદા પ્રકારની અને ગૌરવ પૂર્ણ રહી છે. વીર અબડા અડભંગજીએ સુમરીદાદીઓના રક્ષણ માટે શહાદત વોરી અને આજે પણ એ ગૌરવવંતો ઈતિહાસ મોજુદ છે. કચ્છનો ગૌરવશાળી ઈતિહાસ કલંકિત થાય તે રીતે ભાજપના […]

Read More

Press Note Guj Dt: 15.02.2017 ભાજપની ખેડૂત વિરોધી નીતિ

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી                                                                   તા. ૧૫.૦૨.૨૦૧૭             કચ્છ જીલ્લાનાં મોખાણા ગામના લોકો પર ભાજપની સરકારે તંત્ર દ્રારા કરવામાં આવેલ  અમાનુષી વ્યવહારનો કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે વિરોધ કર્યો છે. ધર વપરાશમાં વપરાતી વીજળી ટકાવારીની દ્રષ્ટિએ ખુબજ નહિવત છે. જયારે ઉદ્યોગોમા વપરાતી […]

Read More

2

2

пинап
пинко