Close

Press Release

Press Note Date : 09/08/2010 ENG

OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note   09thAugust, 2010 * There is no proper disposal of rain water because of rampant corruption in infrastructure facilities. * People should be provided water, food packets and milk at the time of crises. * Corruption ridden government has […]

Read More

Press Note Date : 09/08/2010 GUJ

Click here to Download Press Note 09/08/2010 GUJ વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી                                                           તા.૯.૮.ર૦૧૦ માળખાકીય સુવિધાઓમાં ભયંકર ભ્રષ્‍ટાચાર થતો હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. અતિવૃષ્ટિના સમયે ફૂડ પેકેટ, દૂધ અને પાણી લોકોને પૂરું પાડવું જોઇએ. ભ્રષ્‍ટાચાર અને વૈભવમાં મસ્‍ત રાજ્ય સરકારે પૂરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત પણ […]

Read More

Press Note Date : 30/07/2010 ENG

OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note Dt. 30-07-2010 Political allegations and rhetoric in government work is against the culture of Gujarat People entrusted protection of public  in the state are themselves extortionists Despite an oath to remain faithful to the Constitution of the country the […]

Read More

Press Note Date : 30/07/2010

Click here to Download Press Note 30/07/2010 GUJ વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી      તા.૩૦.૭.ર૦૧૦ • સરકારી કાર્યક્રમમાં રાજકીય આક્ષેપો અને વાણી વિલાસ એ ગુજરાતની સંસ્‍કારિતાની વિરુધ્‍ધ • રાજયની જનતાને રક્ષણ આપનારાજ ખંડણીખોર. • બંધારણને વફાદાર રહેવાના સોગંદ ખાધા પછી પણ ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીની બંધારણને કલંકિત કરવાની […]

Read More

Press Note Date : 27/07/2010 ENG

OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note Dt. 27-07-2010 Open letter to BJP national president by Gujarat Leader of Opposition Gujarat police had inquired into the encounter case for three years but did not arrest a single officer from Andhra Pradesh The honourable Supreme Court has […]

Read More

Press Note Date 27/07/2010 GUJ

Click here to Download Press Note 27072010 GUJ Ltr To Shri Gadkariji વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી                                                                તા.ર૭.૭.ર૦૧૦ ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય પ્રમુખને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાનો ખુલ્‍લો પત્ર. ગુજરાતની જ પોલીસે ત્રણ વર્ષ સુધી નકલી એન્‍કાઉન્‍ટરની તપાસ કરી હતી અને છતાં આંધ્રપ્રદેશના કોઇપણ પોલીસની ધરપકડ […]

Read More

Press Note Date 24/07/2010 ENG

OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note Dt. 24-07-2010 CBI investigations in Gujarat are under Supreme Court orders. Congress or Central government has nothing to do with it. If anything wrong is being done, then why BJP is not approaching SC. BJP is worried because the […]

Read More

Press Note Date 24/07/2010 GUJ

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી તા.ર૪.૭.ર૦૧૦ • ગુજરાતમાં સી.બી.આઇ.ની. તપાસ નામદાર સુપ્રિમ કોર્ટના કહેવાથી થાય છે. કોંગ્રેસ કે કેન્‍દ્ર સરકારને આમાં કાંઇ લેવા દેવા નથી. • જો કાંઇ ખોટું થતું હોય તો નામદાર સુપ્રિમ કોર્ટ પાસે કેમ ફરિયાદ કરતાં નથી. • સી.બી.આઇ.ની તપાસ યોગ્‍ય દિશામાં જાય છે […]

Read More

Press Note Date : 21/07/2010 GUJ

Click here to Download PRESS NOTE Dt. 21/07/2010 GUJ વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિધાનસભા, ગાંધીનગર. અખબારી યાદી      તા. ર૧-૦૭-૨૦૧૦ સ્‍વ. અમિત જેઠવા ખૂબ જ જાણીતા પર્યાવરણ અને આર.ટી.આઇ.ના એકટીવીસ્‍ટ હતાં. શ્રી જેઠવા સત્‍તાધારી પક્ષના અનેક માફીયાઓ તેમજ પ્રજાને નુકશાન કરનારા તત્‍વો સામે હિંમતપૂર્વક લડતા હતાં. ગુજરાતના ગૌરવ સમા […]

Read More

Press Note Date : 21/07/2010 ENG

OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note Dt. 21-07-2010 Shri Amit Jethva was a well known environment and RTI activist and had taken on people connected with ruling party and involved in illegal Mining in Gir forest. He was fighting against a system and influential people […]

Read More

Press Note Date : 20/07/2010 ENG

OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note        Dt. 20-07-2010 Gujarat government is ignoring the tribal areas of the state despite central law giving rights to poor tribals on the tribal property. The BJP government does not want to give this right to people. […]

Read More

Press Note Date 20/07/2010 GUJ

Click here to Download PRESS NOTE 20072010 GUJ વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.     અખબારી યાદી                                                         તા. ર૦.૦૭.૨૦૧૦        ગુજરાતના આદિવાસી વિસ્‍તારમાંથી ચૂંટાયેલા કોંગ્રેસપક્ષના ૧૬ ધારાસભ્‍યશ્રીઓ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ તથા પૂર્વ નેતાશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં આજે મહામહીમ રાજયપાલશ્રીને મળ્યા હતાં.ગુજરાતમાં આદિવાસી વિસ્‍તારોની સદંતર અવગણના […]

Read More

Press Note Date 15/07/2010 GUJ

વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી          તા.૧પ.૭.ર૦૧૦ • ગુજરાત સરકારના ગેર વહીવટ અને તરંગી નિર્ણયોના કારણે શિક્ષણ ક્ષેત્રમાં વ્‍યાપેલી હતાશા. • ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્‍યમિકના શિક્ષકોને દિવસોના દિવસો સુધી પગાર મળતો નથી. • ધોરણ-૮ના અનેક વર્ગો કેટલાંય દિવસોથી ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો વગરના. • શિક્ષણ વિભાગમાં વર્ગ-૧ અને […]

Read More

Press Note Date : 04/07/2010 ENG

OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note Dt. 04-07-2010 The Bharat Bandh call on Monday given by BJP is only to gain political mileage During the voting on the bill for decontrol of petroleum prices all the BJP MPs had supported it. Instead of supporting people […]

Read More

Press Note Date 04/07/2010 GUJ

Click here to Donwload Press note 04/07/2010 વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિધાનસભા, ગાંધીનગર. અખબાર યાદી તા.૪.૦૭.ર૦૧૦ સોમવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અપાયેલા બંધનું એલાન માત્ર રાજકીય રોટલો શેકવા માટે. પેટ્રોલિયમ પેદાશોને નિયંત્રણ મુકત કરવાના બિલને મતદાન સમયે ભાજપના તમામ સંસદસભ્‍યશ્રીઓએ ટેકો આપ્‍યો હતો. ગુજરાત બંધના સમયે લોકોને આશ્‍વાશીત કરવાના બદલે […]

Read More