Latest Videos

ગૌરવવંતા ગુજરાતી @ મંતવ્ય ન્યુઝ

બુલેટ ટ્રેન માત્ર ચૂંટણી લક્ષી પ્રચાર અને લોલીપોપ છે.

ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી ભાજપને મત આપ્યો તે જ ભાજપ સાથેનું જોડાણ

રાવણે ભગવો પહેરીને સીતાનું હરણ કર્યું હતું તેમ ભાજપની કેશરી ખેસ પહેરીને સત્તાનું હરણ કરવાની ગંદી રાજનીતિને ગુજરાતની જનતા ક્યારે સાથ નહીં આપે.

કોંગ્રેસની વિચારધારાવાળી સરકાર બને તે માટે પક્ષ જે જવાબદારી સોંપે તે સ્વીકાર્ય

કોંગ્રેસની વિચારધારાવાળી સરકાર બને તે માટે પક્ષ જે જવાબદારી સોંપે તે સ્વીકાર્ય

OFF THE RECORD @ Vtv News

નર્મદાના નામે રાજનીતિ ન હોય, નર્મદાના નામે ભાજપનું નાટક

ભાજપ કહે છે, વિકાસ ગાંડો છે પણ અમારો છે એટલે સાચો છે. વિકાસ ‘ગાંડો-રઘવાયો’ તે પ્રજાની પીડાનો પુરાવો છે.

નર્મદા યાત્રાના નામે પ્રજાના પૈસાનો દુરપયોગ

સત્ય બોલનારને ડરાવવાથી કે જેલમાં નાખવાથી સત્તા સલામત રહેતી નથી

અચ્છે દિનના જુમલા નહી, જનતાના સચ્ચે દિન લાવીશું નવસર્જન ગુજરાત કરીશું

જનરલ ડાયરના અત્યાચારથી શહીદ થયેલ પાટીદાર સમાજના યુવાનોને સ્મરણાંજલિ

કેન્દ્ર ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતની જનતાને અન્યાયની થપ્પડ

અસ્મિતા સંવાદ @ ABP Asmita