Close

June 28, 2010

Interaction with Bhavnagar Board Toppers

કોઈને ડોક્ટર બનવું છે, કોઈને સીએ બનવું છે તો કોઈને એન્જિનિયર બનવું છે પરંતુ સફળ વિદ્યાર્થી સારા શિક્ષક બનવાનો આગ્રહ રાખે : ફારુક શેખ

ભાવનગરમાં વિધાનસભાના વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા યોજાયેલા પ્રેરણાદાયી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ની વિરાટ ઉપસ્થિતિ : ધો ૧૦-૧૨ ના ટોપ તેન વિદ્યાર્થીઓને સમાજના વિવિધ શેત્રમાં સફળ થયેલી વ્યક્તિઓએ ઉજ્જવલ્લ ભવિષ્ય માટે માર્ગર્શન આપી વાર્તાલાપ કર્યો અને પ્રશ્નોતરી પણ કારી : બોલીવુડના ફિલ્મ અભિનેતા ફારુક શેખ ઉપસ્થિત રહ્યા

વરિષ્ઠ પત્રકાર દિપલબેન ત્રિવેદી, ડી. એસ.પી. રાજેન્દ્ર અસારી, આઈ.જી.પી. વિનોદ મલ્લ, રસના ગ્રુપના રુઝાન ખંભાતી સહિતના અગ્રણીઓ એ વિદ્યાર્થીઓ સાથે પેટ છૂટી વાતો કરી : ઉપસ્થિત તમામ મહેમાનોનું શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવી સન્માન કર્યું.

no images were found